મધુબાલા: એક રહસ્યભર્યું મોહક સ્મિત

(14)
  • 5.7k
  • 4
  • 1.5k

વીતેલાં જમાનાની મશહૂર અભિનેત્રી કે જેના એક સ્મિતના આજે પણ લોકો કાયલ જ છે અને આજેય જેને વિશ્વની સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે, એવી મધુરા સ્મિતની માલિકણ, મધુબાલા એટ્લે એક રહસ્યભરી જિંદગી અને સતત અનુભવાતી પીડા સામે મોહક હાસ્ય વિખેરતી રૂપેરી પરદાની ખૂબસૂરત હિરોઈન.