દરેક સંબંધ કોઈના કોઈ દરવાજા ખોલી જાય છે, ,, કાં તો હૃદયના ,,,,,,,,,,,,,,,,,,,કા તો આંખો ના.....અજ્ઞાત સંબંધ એટલે સમ બંધ,....જેમાં સમાન બંધન હોય,સમાન લાગણી એનું નામ સંબંધ....માનવ જીવન ને સૌ થી વધારે અસર કરતું કોઈ પરિબળ હોય તો એ સંબંધ છે.સંબંધ થી જ માણસ સુખી કે દુઃખી છે,બાકી અન્ય ભોગ ના સાધનો તો ગૌણ છે.માણસ ને ભૌતિક સગવડો સુખ આપે છે પણ સાચું સુખ તો ત્યારે જ મળે છે જયારે તેની આજુ બાજુ તે સારા સંબંધો થી ઘેરાયેલો હોય... સંબંધ એ માનવજીવન ની ઉર્જા છે,ઉષ્મા છે,આશ છે,વિશ્વાસ છે.તમે ક્યારેય વિચાર્યું કે માણસ ને સૌથી વધુ સુખ કે આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય