સિમ્બા

(37)
  • 2.8k
  • 1
  • 1k

સિમ્બાગોલમાલ,સિઘંમ જેવી ધણી બધી ફિલ્મો બનાવનાર રોહિત શેટ્ટી ની નવી ફિલ્મ આવી ગઇ છે.રોહિત શેટ્ટીની ફિલ્મ હોય અેટલે ગોવા,ફાઇટ,હવા માં ઉડતી ગાડી અો જોવા મળે અે નક્કી હોય છે.રોહિત શેટ્ટી માત્ર મનોરંજન માટે જ ફિલ્મ બનાવે છે તેવો વિચાર રાખી નેજ ફિલ્મ જોવી મગજ બહુ દોડાવવામાં કંટાળી જશો બાજીરાવ,ખિલ્જી જેવા રોલ બાદ રણવીર અેક ભ્રષ્ટ પોલિસ અધિકારીના રોલ માં જોવા મળે છે.રણવીર આ ફિલ્મની જાન છે,નાની નાની વાત ઉપર ખુબ ધ્યાન રાખ્યુ છે.જેમા મરાઠી બોલી પોલીસ જેવો ચાલ,દેખાવ,ફાઇટ વગેરે મહત્વનું સાબિત થાય છે.કેટલીક વ