૨૨ સિંગલ - ૧૯

(22)
  • 3.4k
  • 4
  • 1.7k

ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો “અરે, ભૈયા.!!!!” પહેલી વાર તો હર્ષે કોઈક બીજા ને બુમ પાડતું હશે એમ વિચારીને પોતાની ઝડપમાં ચાલતો રહ્યો પણ સામેથી આવતા એક કાકા એં જયારે ‘પાછળ કોઈક બોલાવે છે’ એમ કીધું ત્યારે એ પાછળ ફર્યો. કાઉન્ટર બોય હાથ હલાવીને હર્ષને પોતાની પાસે બોલાવી રહ્યો હતો. હર્ષે ઘડિયાળ તરફ જોયું, મનમાં જ કંઇક ગણતરી કરી અને પછી કાઉન્ટર બોય તરફ ઝડપથી દોડતો પહોચ્યો. નજીક જઈને કાઉન્ટર બોય ને કંઇક બોલે એ પહેલા જ એણે દુકાનમાં એની ‘પરી’, એની ‘રાધા’ ને જોઈ. હર્ષ ત્યાં જ ઉભો રહી ગયો. આંખમાંથી ગંગા – જમુના- નર્મદા –કાવેરી – ગોદાવરી