પાંજરામાં રેહતુ પારેવડુ

  • 3.7k
  • 896

એક સ્ત્રી હોવું નશીબ ની વાત છે કે પછી દુ:ખું ની લાગણી તે જ સમજવું જાણે મુશકેલ બનતું હોઈ તેમ લાગે છે. જેમ સિક્કા ની બે બાજુ હોઈ તેમ સ્ત્રીના જીવન માં પણ બે પરિસ્થિતિ ઉભી થતી હોઈ છે એક સુખની પલ અને બીજી દુખની પળ . પણ કેવી અદભુત છે ને સ્ત્રીની આ જીદગી જન્મતાની સાથે જ જાણે ચાર દીવાલના કેદ ખાના માં પુરાતી હોઈ તેવી જીદગી. નાનપણ થી જ તો શીખવામાં આવતું હોય છે કે કઈ પણ થઇ જાય તારી ઇજત ને અપડા પરિવાર ની આબરૂ ન જાય તેનું ધ્યાન રાખજે અને તેજ આબરૂ અને ઇજત બસાવા જાણે