મુવી રિવ્યુ – સિમ્બા

(74)
  • 5.4k
  • 1
  • 1.5k

સિંઘમનો વારસો સાચવશે સિમ્બા સિમ્બાનું ટ્રેલર જોઇને અને એમાં સિંઘમ એટલેકે અજય દેવગણને પણ જોઇને ઘણાનાં મનમાં પ્રશ્ન થયો હતો કે શું આ ફિલ્મ સિંઘમની સિક્વલ છે? તો આ ફિલ્મ જોતી વખતે અને જે રીતે અજય દેવગણને ફિલ્મમાં સિનીયર ઓફિસર તરીકે જગ્યા આપવામાં આવી છે ત્યારે એમ જ લાગતું હતું કે સિમ્બા એ સિંઘમની જ સિક્વલ છે, પરંતુ ફિલ્મનો અંત કદાચ એવું દર્શાવે છે કે સિમ્બા દ્વારા ડાયરેક્ટર રોહિત શેટ્ટી કોઈ નવા જ ધમાકાની ફિરાકમાં છે. પરંતુ એ ધમાકો શું હોઈ શકે તેની ચર્ચા આપણે નહીં કરીએ કારણકે નહીં તો ફિલ્મ જોતી વખતે તમારો મૂડ ખરાબ થઇ શકે છે. અત્યારે