અપહરણ-સબકા કટેગા: વેબસિરીઝ રીવ્યુ - અપહરણ વેબ સિરીઝ-રીવ્યુ

(39)
  • 2.5k
  • 1
  • 958

અપહરણ-સબકા કટેગાવેબ સિરીઝ રીવ્યુ.    Scared games અને મિર્ઝાપુર જેવી ક્રાઈમ બેઝ વેબસિરિઝ બાદ એકતા કપુરની માલિકીની વેબ ચેનલ ALT બાલાજી પર પણ એજ પ્રકારની એક વેબસિરિઝ વહેલી તકે રજૂ કરવાનું દબાણ હતું.તો અપહરણ-સબકા કટેગા નામની વેબસિરિઝ સાથે ALT બાલાજી પણ મેદાને છે.પ્રોડક્શન હાઉસ:ALT બાલાજીWriter:-વરુન બડોલાડિરેકટર:-સિદ્ધાર્થ સેન ગુપ્તાકાસ્ટ:-અરૂનોદય સિંગ,વરુણ બડોલા, નિધિ સિંગ,માહી ગિલ,મોનીકા ચૌધરીસ્ટોરી:-   વેબ સિરીઝ નાં પ્રથમ ભાગની શરૂવાત થાય છે લક્ષ્મણ ઝુલા પર ફિલ્મવેલાં ડ્રોન સીન ની સાથે.પ્રથમ સીન ની સાથે એન્ટ્રી થાય છે અરૂનોદય સિંગ ની જે જખ્મી હાલતમાં ત્યાં બેભાન થઈને પડે છે..અને સાથે જ અરૂનોદય સિંગનાં અવાજમાં પોતાની આવી હાલત કેમ થઈ એ વોઈસ ઓવર