સત્ય સૌથી સરળ સત્ય સૌથી અઘરું

  • 4.2k
  • 2
  • 1.5k

હું ની ખોજ પછી ફરી વખત લખવાનું ચાલુ કરતા સૌ પ્રથમ હદય માંથી પહેલો શબ્દ આવ્યો તે એટલે સત્ય. હવે મારે સત્ય માટે જાણવું છે કારણકે સત્ય માટે મારી સમજણ પ્રમાણે સત્ય એટલે સત્યમ શિવમ સુન્દરમ. પણ ચાલો આપણે સમજીએ કે સત્ય ખરે ખર સરળ છે કે સત્ય અઘરું છે કે સત્ય શિવ છે કે પછી સત્ય સુંદર છે. સત્ય ને સમજવા માટે સૌ પ્રથમ અસત્ય ને સમજીએ કેમ કે સત્ય કદાચ અસત્ય નો વિરુદ્ધાર્થી તો છે પણ અસત્ય અને સત્ય બંને એક બીજાના પુરક કે જોડીદાર લાગે છે. આ સમજવા માટે મારે અસત્ય કેમ બોલવું પડે કે અસત્ય