વાસનાની નિયતી - પ્રકરણ-૧૦

(218)
  • 11.5k
  • 14
  • 6.4k

વાસનાની નિયતી-10નિમીષ ઠાકરમો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.comમિહીર તરફથી ના આવ્યા બાદ તોરલને હાશ થઇ ગઇ. તો એક વખત લોહી ચાખી ગયેલા રામકાથી કેવી રીતે પીછો છોડાવવો ? આ તરફ જયદેવ પણ ટ્રેનીંગમાં વ્યસ્ત છે. તેની ટ્રેનીંગ પૂરી થવામાં છે. હવે વાંચો આગળ…_____________________________________________________________________________આજે તોરલનાં મનને ક્યાંય ચેન નહોતું પડતું. રામકાને લાલચ આપવી તેને ભારે પડી ગઇ હતી. તેનો ઉપાય કેમ કરવો ? જોકે, તેનો સહવાસ તેને અકળાવતો નહોતો. પણ પોતે જયદેવની છે એ વાત તેના મનને કોરી ખાતી હતી. જયદેવ તેને રોજ સપનામાં આવતો. બંને જાણે લગ્ન કરીને એકબીજાનાં થઇ ગયાં હોય, જયદેવ નોકરી કરીને આવે ત્યારે પોતે તેને વેલની