પૃથ્વી પર જન્મ,શુન્ય સાથે Promo

  • 3.1k
  • 1
  • 869

પૃથ્વી પર જન્મ,શુન્ય સાથેPROMOપૃથ્વી પર તમારો કે મારો જન્મ તે પેહલા, જન્મ થાય પછી, સ્કૂલ ના સમય, કૉલેજ ની જિંદગી, નોકરી અથવા ધંધા માં શું ને કેમ, વૃધાવશ્થા ની દુઃખદતા, મૃત્યુ થી સ્વર્ગ કે નર્ક. ઑથર અને લેખકઅંકિત (એન્કસ) શોભાષણાઆ એ સમયની વાત છે, કે જયારે હું મારા આસપાસના માણસોની વૃત્તિ અને વિચાર ધારાને જોયને ખબર પડી કે 3 પ્રકારે માણસ જિંદગી જીવે છે.જયારે તમે જન્મ થયો તે પેહલા બે માણસ ના સંબંધ થી તમને 9 મહિના અદભુત ગર્ભ માં મળેલ સ્થાન. કે જેની કિંમત આંકી ના શકાય. ગર્ભ દરમ્યાન ખાવા, સંભાળવામાં ને આપણાં દ્વારા અપાતી ગર્ભ ની અશહય પીડા, કેમ કેમ કે