જીવન જીવવાની એક નવી દિશા - જીવન એક સંઘર્ષ ભાંગ-૧

(17)
  • 3.5k
  • 6
  • 775

૧૮ વષૅ પહેલાં તેમનો એક નાનકડા કુટુંબમાં જન્મ થયો હતો. તેમણા જન્મ થયા ને ૪-૫ મહિના પછી તેમણે તેમના પિતા નાં કાકા નાં ત્યાં ગોદે આપી દીધાં હતાં અને પછી તેમણે થોરા દિવસ વિત્યા બાદ તેમના દાદા તેમણે ઘરે પાછા લઈ આવ્યા પછી ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા પછી તેમણી ઉંમર ૫ વર્ષ ની થઇ ઘરની આર્થિક સ્થિતિ નંબરી હોવાનાં કારણે એમને ગુજરાતી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરવા મુક્યાં પણ એમણે ભણવામાં જરાયે રસ જ ન હતો પણ તેમણે નાનપણથીજ ઉચ્ચ સંસ્કાર મળવા લાગ્યા હતાં. તેના કારણે તેમનો વિકાસ જલ્દી અને સારો થયો હતો. તેમણા પિતા ની રેલ્વે સ્ટેશન ની જગ્યા ઉપર નાની કાચી દુકાન હતી.