તમાચો - 6

(52)
  • 3.1k
  • 2
  • 1.9k

(પ્રકરણ – ૬) આનંદ કસ્વાલ છાપાનાં દરેક પેજ ખુબજ ધ્યાનથી જોઈ વાંચી રહ્યાં હતાં. છાપામાં છપાયેલ ફોટાં અને એની વિગતને વાંચીને નોંધી રહ્યાં હતાં. ક્યારેક કોઈ ફોટાઓને તેઓ સ્કેન પણ કરી લેતાં. એક વકીલ આજે ડીટેકટીવની ભૂમિકા ભજવી રહ્યો હતો. કલાકોની મહેનત બાદ એમની નજર એક મોટરસાયકલ અકસ્માતના ફોટાં ઉપર પડી મોટરસાયકલની બાજુમાં એક લાશ પડી હતી. મોટરસાયકલની નંબર પ્લેટ ઉપર ગાડીના નંબરની ઉપર સુંદર રીતે લખેલ ‘ઇગલ’ નામ સ્પષ્ટ રીતે વાંચી શકાતું હતું. એકદમ એમનાં મગજમાં ઝબકારો થયો અને આજે છાપામાં છપાયેલ શ્રદ્ધાંજલિનો ફોટો અને મૃતના નામની પાછળ લખેલ ઉર્ફે ‘ઇગલ’ શબ્દ ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત થયું. એમની શંકા