KING - POWER OF EMPIRE - 10

(140)
  • 4.3k
  • 7
  • 1.9k

(આગળ ના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ કે જેણે આજ સુધી કોઈ કેસ અધૂરો નથી છોડયો તે શૌર્ય દ્વારા કરાયેલા હુમલા ની તપાસ કરે છે તેને કોઈ એવું સબૂત તો નથી મળતું પણ તે મન થી નિશ્ચય કરે છે કે તે આ કેસ ને કોઈ પણ ભોગે ઉકેલી ને રહેશે મુંબઈ મા આવ્યા બાદ આ તેનો પહેલો કેસ હતો એટલે તે વધારે મકકમ થઈ ગયો હતો )શૌર્ય પોતાના રૂમમાં પલંગ પર બેઠો હતો, શૌર્ય નો રૂમ પણ કોઈ રાજા ના કક્ષ થી નાનો ન હતો, વિશાળ રૂમમાં એક તરફ વિશાળ પલંગ હતો તેની સામે સફેદ કલરનું ટેબલ અને ચાર સફેદ ખુરશી