નવી પેઢીના પ્રયોગશીલ કવિ એટ્લે “Unfold Emotions” (અકવિતા સંગ્રહ)ના શ્રી ગિરીશ સોલંકી

  • 3.9k
  • 1
  • 1.1k

તા.૮ ઓકટોબર, ૨૦૧૭ના રવિવારે સ્ટોરીમિરર પબ્લિકેશન દ્વારા આયોજિત ભવ્ય પુસ્તક વિમોચનની હું પણ એક સાક્ષી. એક રીતે સૂત્રધાર પણ ખરી એ કાર્યક્રમની. બસ તો આ કાર્યક્રમ અંતર્ગત લગભગ ૧૫ પુસ્તકોના બધા જ લેખકો કે કવિઓને કાર્યક્રમના આગલા બે દિવસથી ઓળખવાનું શરૂ કરેલું અને પુસ્તક વિમોચનના દિવસે રૂબરૂ મળવાનું થયું. એ દરેક વિષે કંઈક ખાસ હું જાણું છું અને એવું કહી શકાય કે એ દરેકના આ પુસ્તક નિમિત્તે તેમણે ઓળખવાનું થયું, જે ઘણું જ આહ્લાદક રહ્યું. ગિરીશભાઈને પણ એ જ દિવસે રૂબરૂ મળવાનું થયું. તેમનું પણ પુસ્તક પ્રકાશિત થયું એ શુભ દિવસે. ‘Unfold Emotions’ (અકવિતા સંગ્રહ) નામે તેમનું આ પ્રથમ