સામાન્ય માણસ

  • 1.8k
  • 2
  • 555

આ આધુનિકતા તરફ મીટ માંડી ત્યાં ભવિષ્યઃ તરફ જતું યૌવન મળ્યું ને ભૂતકાળ ની ઝાંખપ.યુવાનીનો સળવળાટ ને સઘળું પળવારમાં જ પામી જવાની ગેલછા.જ્ઞાનની ગંગા નું સિંચન થતા ત્યાં વિચારોનાં વડલા ફૂટી નીકળ્યાં.નવી કૂમ્પળો ની આ ભીનાશ હતી જેણે ખરતા પર્ણની વ્યથા નહોતી જોઇ.જીવનના આ ઝગમગાટ મા આજ માનવીએ આંધળી દોટ મુકી છે આજે માનવમાં સરળતા,સહજતા,સત્યતા કે પ્રામાણિકતા દેખાડો કરવા પુરતુજ પીરસાઈ રહ્યુ છે. વાત છે સામાન્ય માણસ ની આ રોજ ની માથાકૂટ મા જીવનનો એક સામાન્ય પ્રશ્ન જેનો કોંઈજ ઉકેલ નથી. વાત છે થોડાક મે જોયેલાં સપના