સમજણની સેજમાં સમાણી જિંદગી

(35)
  • 3.2k
  • 12
  • 737

સમજણની સેજમાં સમાણી જિંદગી 'જિંદગી જીવવા માટે શું જોઈએ??????? રોટી, કપડાં અને મકાન.... પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. બરાબર ને?હવે, જિંદગી શાંતિથી જીવવા શું જોઈએ?????????????????? સમજણ, સહન-શક્તિ અને સંતોષ............ આ એકદમ પરફેક્ટ લાગે છે ને હવે? બસ તો આજે આજે એવું જ કાંઈક જે ખરેખર પરફેક્ટ છે એની જ ચર્ચા કરીશુ. દરેક પામરજીવ જન્મ લે ત્યાંથી લઈને અંત સુધી બસ એક જ વસ્તુ માટે ભટકે છે જે છે 'શાંતિ'. સાહેબ, આજે હું એ વાતને સાબિત કરી દઈશ આપ સહુની સામે કે 'શાંતિ શોધે ના મળે, એને પામવી પડે'......... શોધ કોની થાય દોસ્ત? જે ખોવાયું હોય એની. જે ખોવાયું જ નથી એની