ડૉરબેલ

(38)
  • 4.1k
  • 3
  • 1.3k

ટીંગ...ટોંગ, ટીંગ...ટોંગ.. ડૉરબેલ રણક્યો, ત્યા હું બબડ્યો.” મારે આ ડૉરબેલ કે પછી આ ડૉર ને જ ઉખાડી નાખવો પડશે...આખા ગામના બધા મહેમાનોને મારૂ જ ઘર દેખાય છે? ત્યાં પપ્પા બોલ્યા “ બેટા અનિલ,જો આપણો સ્વાભાવ સારો હોય તો , મહેમાન તો