માણસ માનવને મારે છે

  • 3.7k
  • 2
  • 1.1k

મારુ શુ થશે? મારે પેલા જેટલા ટકા આવશે? મારે પેલા જેવી નોકરી મળશે? બસ હું પેલા જેવા સુખ ભોગવી શકીશ? બસ આવા અનેક વિચારોમાં આપણી જિંદગી પુરી થઈ જાય છે. મારા અને તારામા જ જીવન જાય છે. આજે પૃથ્વીપરના ૮૪ લાખ જીવોમા એક મનુષ્ય અવતારજ છે કે જેમા આપણે બધુંજ અનુભવી-માણી શકીએ છીએ.બાકી ક્યાંય જોયા કૂતરા,બિલાડા,ગાધાડા ને ફેશન મારતા, ગાડીઓમાં ફરતા, રોજ ચટાકેદાર ખાતા બીજું તમામ જે માણસો કરે છે એ. નહિ ને, તો કેટલો કિંમતી છે મનુષ્ય અવતાર.તે છતા આપણે મણવાના બદલે માનવ ને મારવા મથીએ છીએ.વ્યસનો, કુટેવો, મલિનતા,