વિષાદ યોગ - પ્રકરણ-3

(264)
  • 10.1k
  • 14
  • 7.2k

પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમા સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવુ થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. ‌‌‌‌‌‌‌‌‌ દરવાજે ટકોરા પડતા બધાની નજર દરવાજા તરફ ગઇ. દરવાજામાં નિશિથનાં મમ્મી સુનંદાબેન ઊભા હતા. તેને