પરમ સત્યે..

  • 1.2k
  • 467

આઠમી ગલ્લી એટલે ભલભલાને ત્યાંથી પસાર થતાં પરસેવો છૂટી જાય.મુંબઈની બદનામ ગુલ્લી.મુંબઈનો નામચીન ગુંડો લંબુ ઉર્ફે મનીષભાઈ ઉર્ફે મનીયો અહીં રહે.એની દુશ્મની મુસ્તાક જોડે.મુસ્તાકનો નો ધંધો ચાંદીની દાણચોરી નો.એ રહે છે ચોર બજાર પણ ક્યાં હોય તે કોઈને ના ખબર..જ્યારથી મનીષે ચાંદીની દાણચોરીમાં ઝંપલાવ્યું છે ત્યારથી આ બંને ગુંડાઓ સામસામે આવી ગયાં છે.પોલીસ ખાતું ખુશ છે. બંને ગેંગનાં ગુનેગારો આપસમાં લડીને ખતમ થઇ રહ્યાં છે. એવી અફવા ઊડે છે કે બંને જણને સ્થાનિક રાજકીય પક્ષોનો સપોર્ટ છે. એક સીધો સાદો છોકરો મનીષ કેવી રીતે બની ગયો મનીયો તે પણ એક ચર્ચાનો વિષય હતો.ખાસ કરીને એનાં મિત્રો માટે,એનાં કુટુંબીજનો માટે.પ્રાથમિક