ધ સેકન્ડ ઇંનિંગ

(18)
  • 1.7k
  • 2
  • 450

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી નો આજે પદવીદાન સમારંભ હતો. બધા વિદ્યાર્થીઓ ગર્વ અને હર્ષ ની લાગણી માં તરબોળ થઇ ને સમારંભ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું હતું. આ વિદ્યાર્થી ઓ માં અનુજા પણ હતી. અનુજા માટે તો આ દિવસ સવિશેષ હતો. પચીસ વર્ષ પહેલા ચોવીસ વર્ષ ની ઉંમરે સેવેલું સ્વપન આજે લગભગ અડધી સદી ની ઉંમરે પૂરું થવા જઈ રહ્યું હતું. અનુજા આ પચીસ વર્ષ માં કેટલુંક મેળવ્યું અને કેટલુંક ગુમાવ્યું તેનો મનોમન તાળો મેળવતી હતી. અનુજા ની નજર સામે વીતેલા પચીસ વર્ષ જાણે એક ચલચિત્ર ની જેમ પસાર થઇ રહ્યા હતા.ચોવીસ વર્ષ ની અલ્લડ