3 magical words

(33)
  • 5.3k
  • 3
  • 1.4k

 તમને સ્ટોરી નું ટાઈટલ જોઈ ને લાગ્યું હશે કે આ કોઈ લવ સ્ટોરી હશે જો તમે આવું વિચાર્યું તો તમે ખોટા પડ્યા, આ સ્ટોરી મા તમને કદાચ કંઈક નવું જોવા મળશે. ગોપાલ : ઉંમર 22 વર્ષ માનસી : ઉંમર 46 વર્ષ ( ગોપાલ ની મમ્મી )સ્વાતિ  : ઉંમર 21 વર્ષ દિલ્લી,તારીખ: 21/9/2018સવાર ના 9 વાગ્યા હતાં, ગોકુલ સોસાયટી ના 13/b માં... આગળ ના રૂમ માં બાપ્પા ની આરતી નું ગીત વાગી રહ્યું હતું, બીજી બાજું કોઈ ઓફિસે જવા ઉતાવળ માં હતું, ત્યાં આચાનક પાછળ થી આવાજ આવ્યો, ઓ હીરો કેમ આટલો ઉતાવળ માં છે, નાસ્તો કરીલે, સ્વાતિ થોડો વેઇટ કરી લેશે. (આ અવાજ માનસી