હાસ્ય ...

(27)
  • 2.8k
  • 5
  • 915

શીર્ષક : હાસ્ય…શબ્દો : ૭૧૦કિરણ પિયુષ શાહહોસ્પિટલમાંના બિછાને સુતેલી ધારા બાજુમાં હાથ ફેરવી મલકાતી હતી. આજ લગ્નના પંદર વર્ષે તેણે દીકરીનું મો જોયું હતું. ધારાની મલકાટનો સાક્ષી બની જય મા દીકરીની ખુશી જોઈ રહ્યો. ખુશીતો જયને પણ અનહદ હતી પિતા બનવાની પણ તે હ્રદયમાં છુપાવી બેઠો. દીકરીનું નામ પરી રાખી બંને પોરસાતા હતાં.પરી દેખાવે પરી જેવી જ હતી ..રૂપ રૂપનો અંબાર અને સદા ખિલખિલાટ હસતી રહેતી. ધારા અને જય સાથે તે આસપાસના લોકોની પણ ખૂબ વ્હાલી હતી. કાયમ હસતી પરી તેના લાંબા કાળા વાળ અને ગાલ પર પડતા ખંજન અને તેના હોઠ પર જમણી બાજુ આવેલ કાળો તલ તેને ખૂબ