આશરો

(20)
  • 3k
  • 6
  • 1.1k

" આશરો " વાતાઁ.....    શહેર ના નામાકિંત શેઠ હતા.  વેપારીઓ એમને બહુ જ માન આપતા હતા. ધનાઢ્ય કુટુંબ હતુ. મોટો આલિશાન બંગલો હતો.. ખૂબ જ મહેનત કરીને આગળ આવેલા  અનિલ ભાઈ. નાત ના અાગેવાન હતા.  લોકો અનિલ ભાઈ જેવા બનવા કોશિશ કરે પણ એમ થઈ શકે નહીં. અનિલ ભાઈ  એ એટલી મહેનત કરી ધંધો જમાવ્યો  અને એ મહેનત નું ફળ સંતાનોને એ રીતે મળ્યું કે જન્મ થયો ત્યારથી તે શ્રીમંત પરિવારમાં જન્મેલા ગણાયા.         પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. કોઈ પણ વાતે બાળકોને ઓછું ન આવવા દીધું. આગળ અભ્યાસ માટે પરદેશ પણ મોકલ્યા કે લક્ષ્મીજી અને સરસ્વતીજી