સર્વોત્તમ માતા

(54)
  • 2.4k
  • 7
  • 742

આજ થી લગભગ 30 વર્ષ પહેલાં.એક નાનકડા ગામમાં પોતાનો સંસાર ની શરૂઆત કરી. તેણે લગ્ન ના એક મહિના પછી તરત જ જુદા કરવા મા આવ્યા.કેમ કે તેની બંને જેઠાણી વધારે પડતી રૂપાળી હોવાથી તેને તેની દેરાણી ના ગમી. તેના સસરા સ્વર્ગસ્થ હોવાથી એ કડી ને જોડેલી રાખે એવું કોઈ ન હતું. જેઠાણી ઓ મા ફક્ત રૂપ નહિ બુદ્ધિ પણ વધારે પડતી હતી. જેથી તેણે સાસુમા ને સાથે રાખવાની ના પાડી દીધી. એટલે સાસુમા નાની વહુ સાથે રહેવા લાગ્યા. તેની બંને જેઠાણી ને છોકરીઓ હોવાથી થી જમીન પણ વધારે અને એને જે જોતી હોય તે આપી. છતાં બંને હમેશાં દેરાણી પાસેથી