એક સ્ત્રી નું સૌથી મોટું કલંક...

(25)
  • 4.1k
  • 4
  • 1.2k

માહી....  માહી એક સુંદર, નાજુક, હોશિયાર છોકરી... માહી હજી 23 વર્ષ ની છે... માહી ના લગ્ન થયા.  માહી નો અભ્યાસ ચાલતો હતો તેથી માહી લગ્ન પછી પણ તેના મમ્મીના ઘરે જ રહેતી હતી. માહી ના પપ્પા  નહતા. માહી નો અભ્યાસ ચાલુ હોવાથી માહી તેના સાસરે રહેતી જ નહીં...  અને જયારે તેનો પતિ આવે ત્યારે જ જતી... માહી નો પતિ રાહુલ જયારે મળવા આવ્યો હતો તો માહી ખૂબ જ ખુશ હતી. બંન્ને બહાર ફરવા ગયા.  5 દિવસ સાથે વિતાવ્યા. બંન્ને ખૂબ જ ખુશ હતાં. 6 દિવસે રાહુલ ને ફરી થી વાપી જવાનું હતું. રાહુલ માહી ને વચન આપ્યું કે હું તને 1 મહિના માં લઇ