કાલ કલંક-18

(62)
  • 4.3k
  • 6
  • 1.9k

(આગળના પાર્ટ માં આપણે જોયું કે જુલી સિસ્ટર પેરેલિસિસનો એટેક આવ્યો હોય એમ લોંબીમાં ઢળી પડે છે ડૉક્ટરો એની સારવારમાં લાગી જાય છે હકીકત કંઇક જુદી જ છે એ ખબર પડે છે ત્યારે ડૉક્ટર અનંગ થથરી ઊઠે છે હવે આગળ) 16 જુલીના પલંગની ફરતે ડોક્ટર નાયઘરા સિસ્ટર હેરી અને માધવ ફાટી આંખે સુનીતાને તાકી રહ્યા હતાં.ડોક્ટર અનંગ સુનીતાના શરીર પર પ્રેતાત્માનો કબજો છે એ વાતથી સ્ટાફને અવગત કરવા આવેલા તેઓ પણ હવે ભય અને હેરતભરી નજરે સુનીતાને જોઈ રહ્યા હતા.પોતાના બંને હાથ ઉંચા કરી મરોડતી સુનિતા વેદનાભર્યા સિસકારા કરતી હતી. સુનીતાના હાથની ચામડી એસિડ લાગતાં બળતી હોય એમ પટ પટ