એવા વીરલા કો’ક…

  • 1.5k
  • 1
  • 469

તે મૃત્યુને પણ પોતાના આત્મબળે જીવી ગયો.નવી નવી પેઢી જમાવવી તે સહજ વાત નહોતી અને તે પણ મશીન ટૂલ્સમાં કે જ્યાં ગળાકાપ સ્પર્ધામાં પૈસાવિના તે તો લગભગ અશક્ય જ કે તે કામને અખીલે પોતાનું સર્વસ્વ બનાવી દીધું અને ઓછા નફે બહોળો વહેપારની રણ નીતિ અપનાવી નાના ખોબલા જેવી ઓફીસમાં ભાણાને સાથે લઈને કામ શરુ કર્યુ. જબાને સાકર અને વહેવાર ચોખ્ખો વેપારી જામતા વાર ના લાગી પણ તે બહુ જ ફરતો અને દરેકે દરેક વાતમાં સાચી સલાહ આપતો અને પૈસા કરતા સબંધોને વધુ મહત્વ આપતો પ્રશાંત તે દિવસે સી જે ટુલ્સના ચેરમેનને પ્રભાવીત કરી એજન્સી મેળવી લઈ શક્યો.એજન્સી હાથમાં આવતા વિશ્વાસ