મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૪

(55)
  • 4.2k
  • 5
  • 2k

મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન પુલીસના હાથમાં મહત્વની કડીઓ આવી રહી હતી. જાનકી ઉદયપુર પોલીસના જાપતા હેઠળ હતી. રીમાંડ રૂમમાં મહિલા પુલીસ કર્મીઓ અને સિંઘ સાહેબે, સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું હતું. પણ જાનકી એકની બે ન થઈ! તેની કેસેટ તો હું નિર્દોસ છું. હું નિર્દોસ છું ત્યાં જ અટકી હતી. નિલ, આર્યન જે કહો તે, તે હજુ ફરાર હતો."સાહેબે એક ગુપ્ત માહિતી ખબરી તરફથી મળી છે. કચ્છના ખાલીખમ દરિયા કિનારે, એક જહાજમાં ડ્રગ્સ,હેરોઇન મોટા પાઈએ પોહચાડવા છે.""તેનો આપણા થી શુ સંબધ?""સાહેબ નિલ,  નિલનો યુરોપના વેપારીઓ સાથે કરાર થયો છે. હોઈ શકે આ માલ તેના માટે જ યુરોપથી મોકલવામાં આવ્યો