રજાનો સદઉપયોગ

(16)
  • 3.2k
  • 6
  • 1.1k

        મારો પુત્ર રોજ કરતા આજે કઇક વહેલો જાગી ગયો. વહેલો તૈયાર થઇ હોમવર્ક પણ ફટાફટ પુરુ કરવા લાગી ગયો. હું તે મારી ફાટી આંખે,  જોતો જ રહી ગયો! મનમાં શંકા થઇ, કે આજે સૂરજ આથમણો તો નથી ઉગ્યો ને!  મેં જરા સભાન થઇ પુત્રની પાસે જઇ પુછ્યું : ઓમ બેટા, કેમ આજે વહેલો જાગી ગયો? આજે એવું તો શું છે, કે તું કશું પણ કહ્યા વગર હોમવર્ક કરવા બેસી ગયો.?       જેમ ફુલ સ્પીડથી ચાલતી કાર, અચાનાક સ્પીડ બ્રેકર આવતા બ્રેક વાગે તેમ ઑમુ એ તેની બોલપેન લખતા-લખતા અટકાવી.   પપ્પા એક વાત કહું ? હું