ડ્રાક્યુલા- એક મહાદાનવ

(79)
  • 5.2k
  • 12
  • 1.6k

પોતાની રણનીતિ અને કૂટનીતિ માટે ડ્રાક્યુલા પ્રખ્યાત હતો....તેને પોતાની રણનીતિ બનાવી ને યુદ્ધ ને અલગાર આપ્યો...... પહેલાં ચરણ માં ડ્રાક્યુલા નાં સૈન્ય એ તુર્કી ઓ ને ઊંધા માથે પછાડે એવું પરાક્રમ દેખાડ્યું.....એક-એક સિપાહી એ તુર્કી ઓ ના સરેરાશ ૨ થી ૩ સિપાહી ઓ ને ઠાર માર્યા હતાં.... તુર્કી ઓ પણ એજ કતાર માં હતાં.... પણ એમની નજર તો ફક્ત ડ્રાક્યુલા પર જ હતી.....જાણે જંગલ માં એક બબબર શેર લટાર મારવા નીકળ્યો હોય તેમ એ મહાન યોદ્ધો આખાં યુદ્ધ મેદાન માં ફરી રહ્યો હતો....તેનાં સામે આવવાનું કોઈ તુર્કી માં સાહસ નહોતું...... તેં એકલા હાથે ૫ ને પટકતો એનું પરાક્રમ જોઈને તુર્કી ઓ નાં પરસેવા છૂટવા લાગ્યા....... તેમનાં જોડે આત્મસમર્પણ સિવાય કોઈ રસ્તો નહોતો...... તુર્કી ઓ હાર નાં લીધે બદલા ની આગ માં સળગી રહ્યાં હતાં.