એક કડવી પણ મીઠી સફર (ટ્રેનની મુસાફરી) બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ લાગભગ પાંચમાં કે છઠ્ઠા મહિના દરમિયાન અમે ત્રણ-ચાર મિત્રો કાંઈક કૉલેજ ના કામ માટે અમદાવાદ ગયા હોય તેવું યાદ છે. કામ તો શું હતું તે તો યાદ નથી પણ ત્યાં ગયા હતા,હવે અમદાવાદથી અમારે આણંદ જવાનું હતું અમારે અમદાવાદ ની પહેલી જ મુલાકાત હતી ત્યારે અમને ત્યાંનો કશો જ અનુભવ જ ન હતો. હવે અમે, મને યાદ છે ત્યાં સુધી ૧૧:૦૦ કે ૧૨:૦૦ વાગ્યે બસ સ્ટેશનમાં નહિ પ