અધુરા અરમાન

(11.6k)
  • 4.6k
  • 1
  • 1k

અધુરા અરમાન ✍?..સંજય ભટ્ટ  એક સ્ત્રી ની હદય સ્પર્શ વેદના "જિંદગી હમારી યું સિતમ હો ગઈ,ખુશી ન જાને કહાં દફન હો ગઈ, લીખી ખુદા ને મુહોબ્બત સબકી તકદીર મેં, હમારી બારી આયી તો સ્યાહી ખતમ હો ગઈ"    શરદ અને શીલ્પા બંને બાળપણ ના મિત્રો હતાં, તેમજ એકજ જ્ઞાતિના પણ ખરાં, બંને વચ્ચે લાગણી ના તાંતણાઓ બાળપણથી જ જોડાયેલા તેઓના માતાપિતા પણ ખુશ હતાં બન્ને એક જ ઉંમરના એક જ સાથે અભ્યાસ કરતાં યુવાન થયાં, શરદ ને અભ્યાસ પૂર્ણ થતાં તુરંત જ એક ખાનગી કંપની માં નોકરી મળી ગયેલ. શરદ અને શિલ્પા યુવાવસ્થામાં પહોંચેલ એમની ઉર્મીઓ પણ બદલાયેલ જેથી તેઓ એકબીજાની ખૂબજ નજીક આવેલ,