અહો આશ્ચર્યમ : ગંધ પારખવાની ક્ષમતા માનવી ની સુપર પાવર શક્તિ સમાન છે

(12)
  • 3.2k
  • 2
  • 897

વાચવામાં અને વિચારવામાં ભલે ઉપર નું ટાઇટલ જરા વિચિત્ર કે આશ્ચર્ય લાગતું હોય પણ આ લેખ ના અંતે તમે પણ માનશો કે સુગંધ અને તેને પારખતું નાક બન્ને સાયકોલોજિકલ અને બાયોલોજીકલ જોડાયેલ હોય છે વળી એની સાથે શરીર ની જૈવ-ભૌતિક પ્રક્રિયાઓ પણ અભિન્ન રીતે સકળાયેલ જોવા મળે છે.વાત જ્યારે ગંદ પરખાવાની હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયા સુગંધ ની દિવાની છે અને એટલેજ આપણે જેટલો પ્રેમ સુગંદ ને કરીયે છીએ એટલીજ નફરત દુર્ગંદ તરફ ધરાવતા હોઈએ છીએ તેથીજ આપણે સૌ આપણાં મકાન આગળ બગીચા ને બનાવીએ છીએ અને દુર્ગંદ મારતી ગટરો બંદ કરાવીએ છીએ. રસોઈ બનતા ધર