50 unknown factz in gujrati

(145)
  • 5.4k
  • 12
  • 1.7k

100 Unknown facts1.) વિશ્વ નું પ્રથમ બ્લડ બેંક 1937 માં બનાવવામાં આવ્યું હતું.2.) એક 60 kg ના માણસ નું વજન ચંદ્ર પર 10 kg અને સૂર્ય પર 1680 kg થશે કારણકે ચંદ્રની તુલના એ પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ 1 6 ગણું વધુ છે અને સૂર્ય નું 24 ગણું વધુ છે.3.) ફેસબુક પર દર મહિને લગભગ 3.5 અરબ ફોટોઝ અપલોડ થાય છે.4.) POPCORN દુનિયા નો સૌથી જૂનો નાસ્તો છ જેે છેલ્લા 7000 વર્ષ થી ખાવા માં આવે છે.5.) એરિઝોના માં 2014 ના વર્ષ મા એક વ્યક્તિ એ 1 કરોડ ના હીરા ની ચોરી કરી હતી પરંતુ નશા ની લત માં તે હીરો