માત્ર તર્ક ધરાવતું મગજ બે ધાર વાડી છરી જેવું હોય છે જે તેનો ઉપયોગ કરનાર નાં હાથ ને જ લોહી નિકાલ શેદરેક વાતમાં તર્કની શોધ કરવી એ માનવીનો સ્વભાવ જરૂર હોય છે પણ એ સ્વભાવના કારણે આવનારી આપત્તિઓને તે નિહાળી શક્તો નથી. જ્યારે વાત આવે સંબંધો, લાગણીઓ, વચનો કે પછી સિદ્ધાંતોની ત્યારે તર્કના સહારે લીધેલા બધા જ નિર્ણયો એક એવી પરિસ્થિતિમાં લાવીને મુકે છે જે કદાચ અલકલ્પનિય હોય છે. જ્યારે વાત બે વ્યક્તિના સંબંધોની હોય છેને ત્યારે તર્ક તો એમ જ કહે છે કે એક એક એટલે બે, પણ જ્યારે હકીકતને અનુભવની આંખે જોવામાં આવેને ત્યારે સમજાય છે કે આતો