પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ છપાઇ અને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ