અમૃત નયની

(50)
  • 2.3k
  • 16
  • 767

ભાવેણાનુ ભાયાવદર ગામ                      સવારનો સમય છે બધા લોકો પોતાના કામે જવા માટે નીકળી પડ્યા છે. ગામના પાદરમા ખળ – ખળ કરતી નદી , ચારેબાજુ લીલા ડુંગરો, ડુંગરો પરની લીલોતરી જાણે કુદરતે આપેલ નવો પોશાક પહેરયો હોય તેવી રીતે શોભી રહ્યા હતાં, આકાશમાં ઉડતાં અને વ્રુક્ષોની ડાળીઓ પર બેસેલા પક્ષીઓ જાણે કોઇ સુપરસ્ટાર ગાયક કે સંગીતકાર હોય તેવી રીતે કર્ણપ્રિય સુરો વાતવરણમાં રેલાવી રહ્યા હતાં.ગામનાં પાદરમાં જ એક વિશાળ વડલાનું એક વ્રુક્ષ આવેલ હતું, અને તેના થડને ફરતે ગામનાં લોકોને બેસવા માટે એક ઓટલો બનાવેલ હતો. ઠાકુર યશવંતસિંહ ત્યાં ઓટલાં પર બેઠા  હતાં.                      એવામાં અચાનક એક ધુળની ડમ્મરી ઉડી અને ઘોડાનાં