અલખ નિરંજન - 1

(53)
  • 7.6k
  • 8
  • 2.4k

સવાર પડતાં રમા ઘર નો સમાન લઈ ખેતર મા જતો રહ્યો ,ત્યાં નાની કુટીર બનવી વસવાટ કરવા લાગ્યો.કુટીર નજીક એણે નાનકડું શિવલિંગ બનાવ્યું એ પણ એણે ખેતર ની માટી માથી . રોજ રમા ભગવાન ની આરાધના કરતો.આખું વર્ષ મેહનત કૃ થોડો પાક ઊગ્યો એના વેચાણ અર્થે બીજા દિવસે એ નગર મા જવાનું વિચારતો હતો .રાત્રે ખૂબ વર્ષા થવા લાગી આકાશ મા વીજળીઓ થવા લાગી. રમા એ બધો પાક એની નાનકડી કુટીરમા સાચવ્યો, અડધી રાત થઈ કોઈ એ રમા ની કુટીર નો દરવાજો ખટખટવ્યો .રમા એ ઊભો થઈ દરવાજો ખોલ્યો એ ફાટેલા તૂટેલા કપડાં પહરેલો વ્યક્તિ લાંબા વાળ ભીંજાયેલી હાલત મા એના દ્વારે ઊભો હતો.રમા એ એણે અંદર બોલાવ્યો ખાટ પર બેસાડયો વ્યક્તિ બોલ્યો