મિસિંગ-ધી માફિયા સ્ટોરી-12

(78)
  • 4k
  • 7
  • 2.2k

સિંઘના હાથમાં કંઈ એવું લાગી ગયું હતું જેનાથી જાણે હવે તે ફટાફટ આ કેસ સોલ્વ કરી લેશે, તેમણે સી.બી.આઇ ઓફિસર સાથે મુલાકાત કરી... "સિંઘ જો, કંઈ ભૂલ થઈ તો આપણા બંનેની નોકરી દાવ પર લાગી જશે. ઉપરથી આટલા વર્ષોથી કમાયેલી ઈજ્જતના તો ધજીયા ઉડી જશે....""પટેલ સાહેબ પૂરતા પુરાવા નથી, પણ મને તેની ઉપર શક તો છે જ...""શક ના આધારે કેશ સોલ્વ ન થાય...."" મારી તો કેસ સોલ્વ કરવાની આ જ રીત છે. તમે હુકમ આપો. જો હું ખોટો સાબિત થયો તો, તમામ પ્રકારની જવાબદારી હું મારી ઉપર ઓઢી લઈશ... અને સફળ થયા તો કેસ તમારા એકલાનો..."પોલીસે હોટેલના સી.સી.ટી.વી ની ફુટેજો જોઈ...