સત્યઘટના પર આધારિત એક હોરર સસ્પેન્સ નોવેલ..જેમાં પળે પળે ડર નો અહેસાસ થતો રહેશે.વાંચકો ને વિનંતી કે તમે જ્યારે ઓછું રેટિંગ આપો ત્યારે નીચે કારણ લખો અથવા તો મારાં નંબર પર whatsup કરી જણાવો..બાકી તમે મને કે અન્ય કોઈ લેખક ને ઓછું રેટિંગ આપી હતોત્સાહ ના કરશો એવી રિકવેસ્ટ છે..એક નોવેલ લખવા લેખક દ્વારા જે મહેનત અને સમય ખર્ચાય છે એની કદર કરો.