?? પોતાનું ઘર.... ??

(23)
  • 5.6k
  • 6
  • 1.4k

અહીં આપ લોકો સમક્ષ હું એક પ્રશ્ન લઈને આવી છું.હા, એનો કોઈ ઉત્તર મને આજ દિન સુધી મળ્યો નથી. અને મળશે કે નહીં એ પણ ખબર નહીં. હું તો માત્ર આ માધ્યમ થકી મારા મન ની વાત અહીં રજૂ કરું છું. સ્ત્રી ને પોતાનું ઘર હોય છે? અને હા તો ક્યાં અને ક્યું? કે પછી સ્ત્રી ને માત્ર મકાન જ હોય છે...? કે જ્યાં થી એને મન ફાવે ત્યાંરે બહાર નિકાળી દઈ શકો. એક સ્ત્રી જે જન્મે ત્યારે એક બાળકી રૂપે માં બાપ ની દીકરી બને છે. બહેન ની સખી અને ભાઈ ની બેન. એ જન્મ થી લઈને મોટી થાય ત્યાં