ચંદા (ભાગ-૨)

(27)
  • 2.2k
  • 2
  • 907

ચંદા (ભાગ-૨) "અત્યારે ચા પીવો, ખાવાનું કરું છું, થાક લાગ્યો લાગે છે, ઊંઘી ગયા હતા?"ઊંઘના ભારથી ભારે થયેલા મનને નવાઈ લાગી ઘડી પહેલાની ચંદા પૈસા મળતા શાંત દેખાઈ, પણ તેને જણાવી દેવાનું મન થયું તેની પાસે પચાસ રૂપિયા જ છે.તે બોલ્યો, "હા, ચંદા જરા ઊંઘ આવી ગઈ."અને ચંદા હસી "એ તો અહીંની હવા જ એવી છે,વાંધો નઈ ચા પીઓ એટલે બધું બરાબર થઇ જશે ,અડધો કલાકમાં ખાવાનું થઇ જશે"અને તે ગઈ તેને પૈસાની વાત કરવી હતી પણ તે બોલી ન શક્યો હવે કાલે કેમનું થશે તેની ચિંતામાં તેણે ચાનો ઘૂંટડો ભર્યો, ચાનો ટેસ્ટ પણ સારો લાગ્યો એટલે બધું