અનામિકા ૯

(401)
  • 6.5k
  • 35
  • 3.7k

દંતકથા અને લોકવાયકા માં પ્રચલિત શૈતાની તાકાત ડાકણ ની વાત ને એક નવા અંદાજ માં કહેવાનો સુંદર પ્રયત્ન આ નવલકથા દ્વારા કર્યો છે.આ નોવેલ નો દરેક ભાગ ડર, ભય,રહસ્ય ની ભરપૂર છે જે છેલ્લાં ભાગ સુધી તમારો રસ બનાવી રાખશે.