ભાવ જિંદગી નો

(23)
  • 3.6k
  • 2
  • 1.1k

નમસ્કાર , કૃષિ પ્રધાન આપણા આ દેશ માં એક ખેડૂત પોતાના જીવન ને કેવી રીતે વ્યતીત કરે છે એ આ વાર્તા માં આપ વાંચી શકશો, કેશર દીકરી ના અધૂરા સપના અને હેતલ બેન ના ઘરેણાં આ બધું જ એક રસપ્રદ વાર્તા સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરતા આનંદ ની લાગણી અનુભવું છું, ટીમ માતૃભારતી નો આભાર, જય જવાન , જય કિશાન