મૌતની કિંમત - 1

(30)
  • 6.2k
  • 7
  • 2.3k

જિંદગી થી સારું મૌતનમસ્કાર ,હું કોઈ કાયમી લેખક નથી, પરંતુ આજે મન થયું કે મારી પોતાની જિંદગી નો એક અનુભવ તમારી સાથે શેર કરું, આ મારી પોતાની જિંદગી ની સત્યઘટના છે.સવાર ના નવ વાગ્યા છે,છેલ્લી ૫ મિનિટમાં કદાચ ચાર વાર ઘડિયાળમાં જોયું, એક વખત તો એમ પણ વિચાર્યું કે ક્યાંક ઘડિયાળ બંધ તો નથી પડી ગઈ ને, સમય જાણે કે રોકાઈ ગયો છે, ક્યારે દસ વાગે અને ક્યારે હું હોસ્પિટલ પહોંચું, આમ તો હોસ્પિટલ નો મુલાકાત સમય દસ વાગ્યા નો છે, પણ સાર્વજનિક હોસ્પિટલ માં સાડા દસ પેહલા કોઈ મળશે નઈ એ વિચારથી મેં દસ વાગે ઘરે થી નીકળવાનું નક્કી