મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૧

(84)
  • 3.7k
  • 6
  • 2.2k

દુબઈથી સંતાઈને હું અને ભુરિયો યુગાન્ડા આવી ગયા. આફ્રિકાની સખત ગરમીમાં રહેવું અઘરું હતું... પરસેવો, તાપમાન કરતા, નવા મળેલા કનસાઇનમેન્ટનો વધુ વળતો હતો. યુગાન્ડા જેવા દેશમાંથી ભારતમાં આ નેટવર્ક ઓપરેટ કરવું અઘરું જ નહીં, નામુમકીન હતું. "જો ભુરિયા, આપણે આમ ભાગીશું, તો આપણે કામ નહીં કરી શકીએ..." "પણ ત્યાં મોત છે.તે લોકો એરપોર્ટ પર જ આપણા સ્વાગતની રાહ જોતા હશે" તે ગુસ્સામાં બોલી ઉઠ્યો.. "હું જાણું છું..." "તું જાણે છે. તેમ છતાં, ત્યાં જવા માગે છે. તારાથી મોટો મૂર્ખ મેં આજ સુધી નથી જોયો...." "પહેલા મારી વાત સાંભળીશ.., શું ઇન્ડિયા જવા માટે ફક્ત વિમાનમાં જવું જરૂરી છે? મારી પાસે એક