શિક્ષકનો બદલો

(55)
  • 2.5k
  • 7
  • 977

'એય.. બબૂચક ઉભો થા..!' તપનસરનો ઉગ્ર આક્રોશિત અવાજ સાંભળી તલ્લિનતાથી સ્ટડીમાં રત ક્લાસના તમામ વિધ્યાર્થીઓનુ ધ્યાનભંગ થયુ. બધાજ સ્ટૂડન્ટસમાં તપનસરની એક નિખાલસ અને મહેનતુ, શિસ્તપ્રિય, અધ્યાપક તરીકેની આગવી છાપ હતી. એ હમેશાં એવુ ઈચ્છતા કે પોતે જે પણ સબ્જેક્ટ ક્લાસમાં ચલાવે , પોતાનો કોઈ પણ સ્ટૂડન્ટ એમાં કાચો ન રહેવો જોઈએ. તેઓ ક્લાસ લેતા હોય ત્યારે એમની દ્રષ્ટી દરેકે-દરેક સ્ટૂડન્સ પર અવિરત રહેતી. એમનુ માનવુ હતુ, કે ક્લાસ ચાલુ હોય એ દરમ્યાન જેટલુ ધ્યાન રાખી સ્ટૂડન્સ સમજી લે પછી એને 'થોથાં ઉથલાવવાની જરુર રહેતી નથી.' ક્યારેક કોઈ સ્ટુડન્ટ્સનુ ધ્યાન ભંગ થાય અને એમની નજરમાં ચડી ગયો તો એનુ આવી જ