ધ અનટોલ્ડ મોમેન્ટ

(71)
  • 2.9k
  • 6
  • 917

આપ સૌ વાચકવર્ગ મિત્રો તરફ થી મારી પ્રથમ સ્ટોરી -  ને આપના તરફ મળેલા પ્રતિભાવો બદલ હું આપ સૌ મિત્રો નો આભાર માનું છું.               સવાર નો સમય હતો અને ઘરે પપ્પા સાથે ચર્ચા કર્યા બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરિક્ષા સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હોવાથી નવા કોર્સ મા પ્રવેશ મેળવવા માટે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે જવાનું નક્કી થયું.       રાત્રિ ના 8: 30 કલાકે ટ્રાવેલ્સ ઓફિસથી ફોન આવ્યો.‘હા ! રાહુલ મકવાણા બોલું છું’    એ સમયે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી મેં પેલા ટ્રાવેલ્સ વાળાની વાત સાથે સહમત થઇ ગયો.      રાત્રિ ના 2: 30 કલાકે હું અમદાવાદ પહોંચી ગયો.