2.o - રોબોટ 2.0

(34)
  • 3.8k
  • 2
  • 1.1k

જબરજસ્ત લેટેસ્ટ ટેકનોલોજીથી ભરપૂર ૫૦૦ કરોડથી વધારે ખર્ચ કરીને બનાવેલી ફિલ્મ.અેસ.શંકર દ્ઘારા જોરદાર મેસેજ આપતી ફિલ્મ .આ પિક્ચરમા હોલિવુડ જેવુ 3d અને vfx ઈફેકટ્સ આપવામાં આવેલ છે.મૂળ તો આ  ૨૦૧૦મ‍‍ાં આવેલી ફિલ્મ રોબર્ટ નો બીજો ભાગ છે.રોબોટ અને 2.oનો વિષય બિલકુલ જુદો પડે છે.મગજ ચકરાવે ચડી જાય તે પ્રમાણે સાયન્સ બતાવતી ફિલ્મ છે. રોબર્ટ,ચિટ્ટી,2.o,3.o અને પક્ષીરાજન બધુ જાત ભાતનુ લઇ આવ્યા છે.બરાબરની તોડ ફોડ કરી નાખી છે ફિલ્મમાં રજનીકાંત હોય અેટલે મગજને સાઇડમા રાખવુ પડે.આમ તો વિલન અક્ષય કુમાર છે પણ ફિલ્મના પાત્ર પ્રમાણે તેનુ કામ વિલન જેવુ નથી.પિક્ચરમાં અક્કિને પક્ષી પ્રેમી વિલન બતાવ્યો છે.પણ વિલનજ માનવા હોય તો ધણા